સ્વર્ગલોક: ઘણા આમંત્રિત છે પણ…

ઈસુ, યેશુ સત્સંગે, બતાવ્યું કે સ્વર્ગના નાગરિકો કેવી રીતે એકબીજા સાથે વર્તે. તેમણે બીમારીઓથી અને દુષ્ટ આત્માઓથી પીડિત લોકોને પણ સાજા કર્યા, જેને તેમણે ‘સ્વર્ગનું રાજ્ય કહ્યું હતું તેનો અગાઉથી…