દિવસ 2: ઈસુ દ્વારા મંદિરનું બંધ કરાવવું … ઘાતક પ્રદર્શન તરફ દોરી જાય છે

ઈસુએ એક પ્રકારે રાજા તરીકેનો દાવો કરતાં અને સર્વ દેશો માટે એક પ્રકાશ રુપે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. આ સાથે ઇતિહાસના એક સૌથી મોટા ઉથલ પાથલ કરનાર અઠવાડિયાની શરૂઆત થઈ, જે…