આવનાર ઉમદા રાજા: સેંકડો વર્ષો પહેલા નામ આપવામાં આવ્યું

વિષ્ણુ પુરાણ રાજા વેણા વિશે જણાવે છે. જોકે વેણાએ સારા રાજા તરીકે શરૂઆત કરી, ભ્રષ્ટ પ્રભાવોને લીધે તે એટલો દુષ્ટ થઈ ગયો કે તેણે બલિદાનો અને પ્રાર્થનાને ગેરકાયદેસર ઠેરવી દીધી.…