ઈસુ ખ્રિસ્તનો જન્મ:ઋષિઓ દ્વારા ભવિષ્ય ભાખવામાં આવ્યું, દેવ દ્વારા ઘોષિત અને દુષ્ટ દ્વારા પડકારવામાં આવ્યું

ઇસુનો જન્મ (ઇસુ સત્સંગ) કદાચ મોટા ભાગે સૌથી વધારે ઉજવાયેલી વૈશ્વિક રજા – નાતાલ પાછળનું કારણ છે. જો કે ઘણા લોકો નાતાલ વિશે જાણતા હોવા છતાં, સુવાર્તાઓમાંથી ઈસુના’ જન્મ વિશે…