પુરૂષાસુક્તા પર સોચ-વિચાર – પુરૂષનું સ્તુતિગાન

પુરૂષાસુકતા (પુરૂષા સુક્તમ) એ ઋગ્વેદના સૌથી પ્રચલિત કાવ્યોમાંનું એક ગણાય છે. એક પ્રાર્થના સ્વરૂપે તે નેવું (૯૦)માં અધ્યાયની દસ (૧૦)મી કણિકામાં જોવા મળે છે. એક વિશેષ માણસ – પુરૂષા માટેનું…