જાતિઓ અને ભાષાઓ: ક્યાંથી? જાતિવાદનો જવાબ આપવો
લોકો ઘણીવાર માનસિક રીતે અન્યને જાતિ દ્વારા વર્ગીકૃત કરે છે. શારીરિક લક્ષણો, જેમ કે ચામડીના રંગ, જે લોકોના એક જૂથને, એક ‘જાતિ’ને બીજા જૂથથી અલગ પાડે છે, તે જોવામાં સરળ છે. તેથી કોકેશિયનો ‘સફેદ’ છે,… જાતિઓ અને ભાષાઓ: ક્યાંથી? જાતિવાદનો જવાબ આપવો