પંક્તિ ૩ અને ૪ – પુરૂષાનો અવતાર
પુરૂષાસુકતાનો અભ્યાસ બીજી પંક્તિથી આગળ વધારીએ. (સંસ્કૃત લિપીયાંતરણ અને પુરૂષસુકતા પરના ઘણાં બધા વિચારો પ્રાચીન વેદોમા ખ્રિસ્ત નામના પુસ્તકના મારા અભ્યાસ પર આધારિત છે જેના લેખક જોસેફ પાડીનજારેકરા છે. (પાન ૩૪૬, ૨૦૦૭)) અંગ્રેજીમાંથી અનુવાદ સંસ્કૃત… પંક્તિ ૩ અને ૪ – પુરૂષાનો અવતાર