જેમ રાજા: ઈસુ ખ્રિસ્તમાંનું ’ખ્રિસ્ત’ શું છે?

હું ઘણી વખત લોકોને પુછું છું કે ઇસુનું છેલ્લું નામ શું હતું. સામાન્ય રીતે તેઓનો જવાબ,         “ હું અનુમાન કરું છું કે તેમનુ છેલ્લુ નામ ’ખ્રિસ્ત’…