જીવન મુક્તા ઈસુ, મ્રુતકોના પવિત્ર શહેરમાં યાત્રા કરે છે

બનારસ સાત પવિત્ર શહેરો (સપ્ત પુરી) માં નું સૌથી પવિત્ર શહેર છે. તીર્થ-યાત્રા માટે દર વર્ષે દસ લાખથી પણ વધુ યાત્રાળુઓ આવે છે, જેઓમાંના ઘણા તેના સ્થાનને કારણે જીવન મુક્તા…