દિવસ ૬: ભલો શુક્રવાર – ઈસુની મહા શિવરાત્રી

મહા શિવરાત્રી (શિવની મહાન રાત્રિ) ની ઉજવણી ફાલ્ગુન (ફેબ્રુઆરી/માર્ચ), ની ૧૩ મી સાંજે શરૂ થાય છે, જે ૧૪ સુધી ચાલુ રહે છે. અન્ય તહેવારોથી ભિન્ન, તે સૂર્યાસ્ત પછી શરૂ થાય…