ઈસુ આંતરિક શુધ્ધતા શીખવે છે
ધાર્મિક વિધિથી શુદ્ધ થવું એ કેટલું મહત્વનું છે? શુદ્ધતાની જાળવણી અને અશુદ્ધતાથી દૂર રહેવું? આપણામાંના ઘણા અશુદ્ધતાના વિવિધ સ્વરૂપો જેવા કે અસ્પૃશ્યતા, જેમાં એક બીજાથી અશુદ્ધતા ફ઼ેલાવનાર લોકો વચ્ચે પરસ્પર સ્પર્શ ટાળવા અથવા ઘટાડવા વગેરે… ઈસુ આંતરિક શુધ્ધતા શીખવે છે