યોમ કીપુર – મૂળ દુર્ગાપૂજા

દક્ષિણ એશિયાના મોટાભાગના પ્રદેશોમાં અશ્વિન (અશ્વિન) મહિનામાં દુર્ગાપૂજાની (અથવા દુર્ગોસ્તવ)૬-૧૦ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે પ્રાચીન યુદ્ધમાં અસુર મહિષાસુરા સામેની દેવી દુર્ગાની જીતને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે. ઘણા…

દસ આજ્ઞાઓ: કળિયુગનો કોરોનાવાયરસ ટેસ્ટ

આ વાત સર્વસ્વીકૃત છે કે આપણે કળિયુગ એટલે કે કાલીના યુગમાં જીવી રહ્યાં છીએ. આ ચારમાંનો છેલ્લો યુગ છે જે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ પછી આવે છે. આ ચારેય યુગોમાં…

કાલિકા, મરણ અને પાસ્ખાપર્વનું ચિન્હ

કાળી (જે મહાકાળી અથવા કાલિકા પણ કહેવાય છે) ને મરણની દેવી તરીકે ઓળખવામાં આવે છે, જેના નામનો ખરેખરો અર્થ સંસ્કૃત શબ્દ પરથી કાળ છે કે જેનો મતલબ સમય થાય. કાળીના…

પર્વતને પવિત્ર કરતું બલિદાન

કૈલાશ પર્વત  ભારતની સીમાથી થોડો આગળ તિબેટ જે ચીન નો વિસ્તાર છે તેમાં આવેલો છે. હિંદુઓ, બૌદ્ધો, અને જૈનો કૈલાશ પર્વતને પવિત્ર માને છે. હિંદુઓ તેને ભગવાન શિવનું રહેઠાણ માને…

મોક્ષને પ્રાપ્ત કરવાની ઈબ્રાહિમની સરળ રીત

મહાભારત નિ:સંતાન રાજા પાંડુના સંઘર્ષોનું વર્ણન કરે છે કે જેઓ વારસ વિનાના હતા. ઋષિ કિંડામા અને તેની પત્નીએ સમજદારીપૂર્વક પ્રેમ કરવા હરણના રૂપ ધારણ કર્યા હતા. દુર્ભાગ્યે, રાજા પાંડુ તે…

બધા સમયો અને બધા લોકો માટે યાત્રા: ઇબ્રાહિમ દ્વારા આરંભાયેલ

કતારાગામ મહોત્સવ તરફ દોરી જતી આ તીર્થયાત્રા (પદ યાત્રા) ભારતની બહાર દોરી જાય છે. આ યાત્રા ભગવાન મુરુગનની (ભગવાન કતારાગામ, કાર્તિકેય અથવા સ્કંદ) યાત્રાની ઉજવણી કરે છે જ્યારે તેણે તેના…

સંસ્કૃત અને હિબ્રુ શાસ્ત્રોનો સંગમ: શા માટે?

આપણે સંસ્કૃત વેદોમાં મનુના અને હિબ્રુ શાસ્ત્રોમાં નૂહના વૃતાંતમાં રહેલી સમાનતાઓ જોઈ ગયા. આ સમાનતાઓ પ્રલયના વૃતાંતથી કંઈ વધારે ઊંડી અને ગહન છે. સમયને પરોઢિયે પુરૂષાના બલિદાનનું વચન (બાંહેધરી) અને…

માનવજાત કેવી રીતે આગળ વધી – મનુ (નૂહ)ના વૃતાંતમાંથી બોધપાઠ

આપણે અગાઉ જોયું કે મોક્ષનું વચન (બાંહેધરી) માનવ ઈતિહાસના આરંભે જ આપવામાં આવ્યુ હતું. આપણે એ પણ નોંધ્યું હતું કે આપણામાં કશુંક એવું છે જે આપણને પતિત કરે છે, જે…

મોક્ષનું વચન – એકદમ પ્રારંભથી જ

તેમના સર્જનની પ્રારંભિક અવસ્થાથી કેવી રીતે માનવજાતનું પતન થયું તે આપણે જોઈ ગયા. પરંતુ પવિત્ર બાઈબલ (વેદ પુસ્તક) શરૂઆતથી જ ઈશ્વરની એક યોજના વિશે વાત કરે છે. આ યોજના એ…

પતિત થયેલ (ભાગ ૨) … લક્ષ્ય ચૂકી જવું

પ્રારંભમાં ઈશ્વરની પ્રતિમામાં બનેલા આપણે કેવી રીતે પતિતાઅવસ્થા આવી પડ્યા તે આપણે વેદ પુસ્તક (પવિત્ર બાઈબલ)માંથી છેલ્લે જોયું હતું. એક તસ્વીર જેણે મને આ બાબત વધુ સારી રીતે  ‘જોવામાં’ મદદ…